આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગર સાયલા તાલુકા કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન અભિયાન દ્વારા કૃષિ સખી અને પશુ સખી તાલીમ યોજવામાં આવી.જેમા ૨૦ ગામ થી વધારે બહેન જોડાઈ છે.તેમજ કૃષિ અને પશુપાલન જેવા વિવિધ પ્રશ્નો નુ સૂચન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાયલા તાલુકા ના સખી મંડળના પ્રમુખ, સભ્યો તેમજ પ્રદિપભાઇ, મેહુલભાઈ, નરેશભાઈ જેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઈ સારોલા 
[wptube id="1252022"]

