
મોરબીમાં નહીં નફો નહીં નુકસાની વ્યાજબી ભાવે શુદ્ધ મીઠાઈ ફરસાણ

રાહતદરે મીઠાઇ-ફરસાણનો લાભ લેવા ઇચ્છતા લોકોએ આજે તા.૨ થી ૭ નવેમ્બર સુધી બુકીંગ સ્થળ ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા-મો. ૯૮૨૪૬૧૬૦૮૯ -વિકાસ ઓટો મોબાઇલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મોઃ ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઇન રોડ, કિરીટભાઈ સંઘવી,મો.: ૯૪૨૯૦૯૭૭૬૫ -વંદનાબેન જોષી, ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ, પુજા હોસ્પિટલ પાસે, શનાળા રોડ,૮૧૨૮૬૩૮૩૮૦, પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ, મો. ૯૪૨૮૨૮૦૮૧૭, કિશોરભાઈ પલાણ, વસત પ્લોટ-૩, ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨ -શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪ ૫૭૧૯૯ ઓર્ડર નોંધાવી દેવાની અપીલ કરાઈ છે.
[wptube id="1252022"]








