
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સમગ્ર ગુજરાતમાં હાલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત આજરોજ ભાણવડ તાલુકાની વિવિધ કચેરીઓ ખાતે રેકર્ડ વર્ગીકરણ તેમજ કચેરીમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]








