GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana): માળીયા ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા

માળીયા ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા


માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે સરકારી દવાખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો કાસમભાઇ ઉમરભાઇ ઢુસા ઉવ.૪૧ રહે.વવાણીયા મીંયાણાવાસ તા.માળીયા મીં., અબ્બાસભાઇ સીદીભાઇ ગુચડ વ ઉ.વ.૫૨ રહે. વવાણીયા મીંયાણાવાસ તા. માળીયા મીં., કાનજીભાઇ હરખાભાઇ સુરેલા ઉવ.૪૧ રહે. વવાણીયા મોટા કોળીવાસ તા.માળીયા મીં, સુરેશભાઇ માધુભાઇ સુરેલા ઉવ.૪૦ રહે. વવાણીયા મોટા કોળીવાસ તા.માળીયા મીં., હનિફભાઇ મામદભાઇ પઠાણ ઉવ. ૩૨ રહે. વવાણીયા મીંયાણાવાસ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૩૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button