NAVSARIVANSADA

Vansda:સરકારી શાળામાં નેત્ર શિબિરમાં 253 દર્દીઓની તપાસ કરાઇ

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ, વાંસદા

સરકારી શાળામાં નેત્ર શિબિરમાં 253 દર્દીઓની તપાસ કરાઇ

 

વાંસદા તાલુકાના સીતાપુર ગામના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ દ્વારા સાકરપાતળ સરકારી માધ્યમિક અને ઉ. માં. શાળામાં નેત્ર શિબિર યોજાઈ હતી. આ નેત્ર શિબિર ઇનર વ્હિલ ક્લબ ઓફ નવસારી જિલ્લાની ઉજવણી નિમિત્તે જનસેવા અર્થે યો જાઇ હતી આ શિબિર પ્રમુખ કીર્તિબેન કાપડિયા, બીનાબેન દેસાઈ, મંજુબેન નાયક, રક્ષાબેન પટેલ, દીનાઝબેન પટેલ, મીનાબેન ઝવેરી, શાળાના આ ચાર્યા ફાલ્ગુની ગાવિત તથા ટ્રસ્ટના પ્રમુખ રોહન કુમાર ચરીવાળા અને ટ્રસ્ટી જમનાબેન પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ શિબિરમાં 253 દર્દીની તપાસ થઈ હતી,

[wptube id="1252022"]
Back to top button