GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરાળા મુકામે ગંગા સ્વરૂપ બહેનને અનાજ કીટ ફી ભરવા રોકડ રકમ નું અનુદાન 

ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરાળા મુકામે ગંગા સ્વરૂપ બહેનને અનાજ કીટ ફી ભરવા રોકડ રકમ નું અનુદાન

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા ખાખરાળા મુકામે ગંગા સ્વરૂપ બહેનને અનાજ કીટ અને તેમની કોલેજમાં અભ્યાસ કરતી દીકરી ની ફી ભરવા
માટે અને ઘર ચલાવવા માટે રૂ. ૨૫૦૦૦/- રોકડ
અનુદાન ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના
પ્રમુખ અને સભ્યો તથા ખાખરાળા ગામના ભટ્ટ સાહેબ ના હસ્તે આપવામાં આવ્યા આમ હનુમાનજી દાદાના આશીર્વાદ થી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું તેમ પ્રમુખ શ્રી ની યાદી માં જણાવવામાં આવ્યું છે

[wptube id="1252022"]
Back to top button