
ફાલ્ગુનીબેન ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા

ટંકારા તાલુકા પંથકમાં વિવિધ માનવ લક્ષી સેવા કાર્ય ની સાથે સાથે અનેક મહિલાઓને જનજાગૃતિ મળેલા ન્યાય કાર્યક્રમ માં તો ભાગી બનેલા એવા લોકપ્રિય ફાલ્ગુનીબેન ના જન્મદિવસ નિમિત શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે અંતરે નોંધનીય છે કે ટંકારા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત પ્રથમ યોગ સાધક વર્ગ ચાલુ કરનાર ફાલ્ગુનીબેન દ્વારા છેલ્લા ઘણા સમયથી ટંકારામાં યોગ વર્ગ ચલાવી રહ્યા છે તેવા ફાલ્ગુની બેનને તેમના જન્મદિવસ નિમિત્તે યોગ કોચ કંચનબેન તથા ડિમ્પલબેન સારસા સમગ્ર યોગ ટીમના બહેનોએ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ અભિનંદન પાઠવ્યા છે
[wptube id="1252022"]








