Wankaner:વાંકાનેર ની શ્રદ્ધા હોસ્પિટલની બેદરકારી મહિલાનો જીવ લીધો!!!

વાંકાનેર ની શ્રદ્ધા હોસ્પિટલની બેદરકારી મહિલાનો જીવ લીધો!!!
“સમગ્ર સૌરાષ્ટ્ર કોળી સમાજ દ્વારા હોસ્પિટલના તબીબ ને કડકમાં કડક સજા ના થાય ત્યાં સુધી મહિલાનું મૃત્યુ દેહે સ્વીકારવામાં આવશે નહીં”

વાંકાનેરમાં શ્રદ્ધા હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષ્ણાંત ની બેદરકારીથી સમગ્ર કોળી સમાજ ઠાકોર સેના મા આક્રોશ ભભૂકી ઉઠ્યો છે માનવ જિંદગી સાથે બેદરકારી પૂર્વક સાર સંભાળ દાખવી નિર્દોષ માનવ જિંદગીને મોતને ભેટી જતા ટંકારા તાલુકાના ટોળ ગામના કોળી સમાજના કનુબેન મહેશભાઈ બાબરીયા વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં એડમિટ થયા હતા જે સમય દરમિયાન ઓપરેશનની ના પાડતા છતાં ઓપરેશન કરી નાખ્યું હતું જેથી તે મૃત્યુ પામ્યા છે તેવા આક્ષેપો સાથે સમગ્ર ઠાકોર સેના કોળી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને ડોક્ટરે ભગવાનનું સ્વરૂપ ગણાતા શબ્દોને દાગ દાર બનાવી ધનવાન થવાની લાઈમાં નિર્દોષ માનવ મહિલાનો જીવ લીધાની ઘટના પ્રકાશમાં આવતાની સાથે વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોળી ઠાકોર સમાજ આક્રોશ સાથે વાંકાનેર ની શ્રદ્ધા હોસ્પિટલ ના ડોક્ટરો સામે કડકમાં કડક સજા સાથે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે સમગ્ર સમાજના લોકો ટોળ ગામની કોળી મૃત્યુ પામેલ મહિલાનું મૃત્યુ દેહે ને જ્યાં બેદરકારી બે જિનેદાર ડોક્ટર સામે સજા નહીં થાય ત્યાં સુધી રાજકોટ સિવિલ માંથી ડેટ બોડી સ્વીકારે છે નહીં તેવી સમગ્ર સમાજે ચીમકી ઉચારી છે
રિપોર્ટ હરેશભાઈ માણસુરીયા દ્રારા વાંકાનેર








