GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા પંથકમાંથી મેરી મિટ્ટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રા માં એકત્રિત કરાયેલ મિટ્ટી અમદાવાદ ખાતે પહોચાડતા દેશ ચિંતકો

વાંકાનેર તાલુકા પંથકમાંથી મેરી મિટ્ટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રા માં એકત્રિત કરાયેલ મિટ્ટી અમદાવાદ ખાતે પહોચાડતા દેશ ચિંતકો


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રજાહિત દેશ ચિંતક કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળસ યાત્રા ની શરૂઆત કરી હતી જેમાં વાંકાનેર તાલુકા પંથકમાંથી ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતાઓ કાર્યકરો સરપંચો ધારાસભ્ય સંસદ સભ્યો સહિત સમગ્ર ગામજનો જિલ્લા તાલુકાના અધિકારીઓ પદ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત વાકાનેર પંથકના ગામે ગામ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા શરૂ કરી હતી તેમાં દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી મિટ્ટી એકત્રિત કરી દેશના શહીદોને શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ સાથે સમગ્ર વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો દેશભક્તિમાં રંગાયા હતા જે મેરી મિટ્ટી મેરા દેશ કાયક્રમ દરમિયાન સમગ્ર વાંકાનેર પંથકમાંથી એકત્રિત કરાયેલ માટી અમદાવાદ ખાતે સાબરમતી રીવેન ફ્રન્ટ ની માટે અર્પણ કરી દેશની સરહદો પર દેશના નાગરિકોની સલામતી માટે દેશના સૈનિકો એવા આર્મી શહીદો ની સદા યાદગાર અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ આઝાદી કા અમૃત અંતર્ગત કાર્યક્રમો ના ભાગરૂપે સમગ્ર દેશ સહિત વાંકાનેર પંથકમાં યોજાયેલ હતા જે વાંકાનેર થી અમદાવાદ ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો હોદ્દેદારો સમગ્ર તાલુકા પંચાયતમાંથી એકત્રિત કરાયેલ માટી અમદાવાદ ખાતે પોચાડી કાર્યક્રમને સફળ બનાવી હતી તે વખતની અમદાવાદ ની સાબરમતી રીવેન્ટ ફંડ માં નજારો દેશભક્તોનો જોવા મળ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button