
TANKARA:મિતાણા ચોકડીએથી બીયરના ડબલા સાથે શખ્સ ઝડપાયો

ટંકારા : ટંકારા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા મોરબી પરસોતમ ચોકમાં રહેતા આરોપી સુરેશ ઉર્ફે સૂરો દાનાભાઇ હણ નામના આરોપીને ચેક કરતા આરોપીના કબ્જામાં રહેલી બેગમાંથી કિંગફિશર બીયરના બે ટીન કિંમત રૂપિયા 200 મળી આવતા પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી ઘોરણસર ની કાર્યવાહી હાથ ઘરી..
[wptube id="1252022"]





