GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:સૂર્યનગરની ગરબીમાં નવમા નોરતાએ દીકરીઓને લ્હાણી અને સમુહ આરતી થઈ

સૂર્યનગરની ગરબીમાં નવમા નોરતાએ દીકરીઓને લ્હાણી અને સમુહ આરતી થઈ


સૂર્યનગર-બજરંગ યુવા ગ્રુપ આયોજીત નવરાત્રી મહોત્સવ 2023માં નવમા નોરતાએ ગરબાની રમઝટ બોલી સાથે સાથે ગામના સરપંચ શ્રી મકનભાઈ પરસોત્તમભાઈ પરમાર દ્વારા ગામની તમામ કુંવારી દીકરીઓને નવ નવ દિવસ સુધી ગરબા ગાઈને માતાજીની આરાધના કરવા બદલ ભેટ સ્વરૂપે લ્હાણી કરવામાં આવી હતી સાથે સાથે નવમાં અને છેલ્લા નોરતાએ આખા ગામના ગ્રામજનો દ્વારા સમુહ આરતી સાથે મહા આરતી કરવામાં આવી હતી જેનો નજારો અદ્દભુત અને આહલાદક સર્જાયો હતો અંતમાં સોનગ્રા ડાયાભાઈ અને ગણેશભાઈ તરફથી પ્રસાદ સ્વરૂપે ખમણનો પ્રસાદ આપવામાં આવ્યું હતું આમ નવરાત્રી મહોત્સવની સુંદર અને સફળ સમાપ્તિ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button