
MORBI:મોરબીના જીવાપર (આ.) ગામે ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કર્યો
મોરબી: મોરબીના જીવાપર રોડ પર આવેલ મારૂતિ પ્લાસ્ટિક કંપનીના બંધ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મંગલીબેન જાલમભાઇ આમલીયાર ઉ.વ.૨૦ રહે. મારૂતી પ્લાસ્ટીક કારખાનામા જીવાપર (આમરણ) તા.જી. મોરબી વાળી મારૂતી પ્લાસ્ટીકના કારખાનાના લેબર કવાટરસ્મા ગત તા.૨૧/૧૦/૨૦૨૩ ના રોજ કોઇ પણ સમય પહેલા કોઇ કારણસર ગળે ફાસો ખાઇ લેતા મંગલીબેન નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








