GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:લક્ષ્મીનારાયણ ગરબી મંડળ ટંકારા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ગરબી નું આયોજન કરે છે.
TANKARA:લક્ષ્મીનારાયણ ગરબી મંડળ ટંકારા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ગરબી નું આયોજન કરે છે.
હર્ષદરાય કંસારા ટંકારા: લક્ષ્મીનારાયણ ગરબી મંડળ ટંકારા છેલ્લા ત્રીસ વર્ષથી ગરબી નું આયોજન કરે છે.
આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખતા ગરબા ઉપર નાના મોટા સૌ લોકો ગરબે રમે છે. ટંકારા ગામમાં નાની-મોટી ઘણી ગરબીના આયોજન થાય છે તેમાં સૌથી મોટી ગરબી અહીં થાય છે.

આ ગરબીનું આયોજન અશ્વિન ભાઈ નિમાવત,વાત્સલ્યભાઈ મનીપરા અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. બાળાઓ દરરોજ જુદા જુદા રાસ રમે છે .દરરોજ જુદાં જુદા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી બાળાઓ રાસ ગરબે રમે છે. પ્રાચીન ત્રણ તાળી,મટુકી રાસ, દાંડિયા રાસ,તેમજ સ્ટેપ ડાન્સ,હુડો, ટીંબડી, સનેડો, તથા ટિટોડા રાસ ની રમઝમ બોલે છે. ગરબાની રમઝટ નીહાળવા લોકો ઉમટી પડે છે.
[wptube id="1252022"]








