GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA :ટંકારા ની સરસ્વતી ગરબી મંડળમાં રાસ ગરબાની જમાવટ સાથે ભાવભેર નવરાત્રીની ઉજવણી થાય છે.

રીપોર્ટ:હર્ષદભાઈ કંસારા ટંકારા: ટંકારા ની સરસ્વતી ગરબી મંડળમાં રાસ ગરબાની જમાવટ સાથે ભાવભેર નવરાત્રીની ઉજવણી થાય છે.


ટંકારા ની સૌથી જૂની હાઇવે રોડ ઉપર આવેલએમ.ડી. હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા 50 વર્ષથી અવિરત નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ગરબીમાં પુરુષો મહિલાઓ દિકરીઓ તથા દીકરાઓ રાસ રમી ને મા શક્તિની આરાધના કરે છે સિનિયર સિટીઝનો મહિલાઓ પુરુષો પણ રાસ રમે છે ગરબીના ગાયક કલાકારો, વાંજિત્ર વાદકો પણ આ સોસાયટીના યુવાનો છે. ત્રણે પેઢીના ગાયકો ગરબા ગવરાવે છે, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે બાળાઓને દરરોજ નાસ્તો તથા વિજયા દશમીએ લા ણી અપાય છે .આ ગરબીના ત્રણ પેઢીના લોકો ગરબી રમે છે. આ વર્ષે ગરબાના ગાયક સ્વ .કેશુભાઈ જીવાણીની ખોટ અનુભવાય છે.

[wptube id="1252022"]
Back to top button