GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ તાલુકા ના રણજીતગઢની સીમમાં ધમધમતું જુગારધામ ઝડપાયુ – 5 ઝડપાયા -૩ ફરાર

હળવદ તાલુકા ના રણજીતગઢની સીમમાં ધમધમતું જુગારધામ ઝડપાયુ – 5 ઝડપાયા -૩ ફરાર


હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા હળવદ પોલીસ હરકતમાં હોય ત્યારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે તળાવ પાસે આવેલી વાડીએ ટીસી પાસે જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેની પાસેથી 1 લાખ 32 હજાર 300 રોકડા, 7 મોબાઈલ કિંમત રૂપિયા 35,000, બે બાઈક કિંમત રૂપિયા 50,000 મળી કુલ 2,17,300નો મુદ્દામાલ જપ્ત કરી આ જુગારીઓ સામે પ્રહલાદભાઈ સુંદરભાઈ ચૌહાણ, મહેશભાઈ શામજીભાઈ તારબુંદિયા ,જગદીશભાઈ અવચરભાઈ પટેલ ,ચંદ્રકાન્તભાઈ દેવજીભાઈ અઘારા ,ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ હડીયલ ,લલીતભાઈ નારાયણભાઈ મોરી ,રસિકભાઈ થોભણભાઈ સોનગ્રા ,લાલજીભાઈ ઠાકરીભાઈ ડાભી આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button