
મોરબી નોટ નંબરીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક પટેલ પાન પાસે નોટ નંબરીનો જુગાર રમતા સાત ઇસમો કિશનભાઇ ભીખાભાઇ મેવાડા ઉ.વ.૨૩ રહે. મોરબી નવાડેલા રોડ રાવલશેરી, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત ઉ.વ.૦ રહે.મોરબી અવનીચોકડી સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૨, મોસીન ઉર્ફે માસ્ક સલીમભાઇ મોવર ઉ.વ.૩૦ રહે.મોરબી મચ્છીપીઠ ઇદગાહ રોડ, સમીરભાઇ રફીકભાઇ પલેજા ઉ.વ.૨૪ રહે. મોરબી કાલીકાપ્લોટ બાવઅહેમદશાહ મસ્જીદવાળી, હુશેનભાઇ રજાકભાઇ રાઉમા ઉ.વ.૨૫ રહે. મોરબી પંચાસર રોડ ભારતપરા, કાળુસિંગ પ્રભુસિંગ રાવત ઉ.વ.૨૧ રહે.હાલ મોરબી માર્કેટીંગ યાર્ડ મુળરહે. બાર તા.ભીમ જી.રાજસમંદ (રાજસ્થાન), સલીમ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા ઉ.વ.૩૫ રહે. મોરબી પંચાસર રોડ ભારતપરા, દિપકભાઇ રાજુભાઇ બુધ્ધદેવ ઉ.વ.૨૮ રહે.મોરબી વાધપર શેરીનં.૩ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૫૧૭૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








