GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં સર્વ પ્રથમ ફિઝિયોથેરાપી કોલેજને મંજૂરી મળી

મોરબી જિલ્લામાં સર્વ પ્રથમ ફિઝિયોથેરાપી કોલેજને મંજૂરી મળી

મોરબીમાં ઘર આગણે મેડિકલ ક્ષેત્રેના અભ્યાસક્રમ ન હોવાથી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. તેમાંય ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ મોરબીમાં ન હોય મોટાભાગના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે બહાર જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પણ હવે ફિઝિયોથેરાપી (BPT) નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હવે બહારગામ જવાની જરૂર નથી. હવે…મોરબી જિલ્લામાં સર્વ પ્રથમ સરકારશ્રી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજને મંજૂરી મળેલ હોય આ વર્ષ -2023-24 થી પ્રવેશ કામગીરી શરૂ થયેલ હોય ફિઝિયોથેરાપી (BPT) કોર્ષ જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેઓ તાત્કાલિક નીચેના હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરવો. 9512410070 9428347800


સાથે સાથે આ જ કોલેજની અંદર શ્રી આર્યતેજ હોમિયોંપેથી મેડિકલ કોલેજ (BHMS) શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સીગમાં ANM, GNM, BSc Nursing, PBBSc Nursing. શ્રી સાધના વિદ્યાલયમાં ધો.9 થી 12 કોમર્સ તથા NIOS (ધો.10 & 12 સાયન્સ/કોમર્સ/આર્ટસ) શ્રી આર્યતેજ બીએડ કોલેજમાં BEd, BSc Science, DMLT.BAOU તથા સુરેન્દ્રનગર યુનીવર્સીટી ના એડમીશન સેન્ટર. બોય્ઝ & ગર્લ્સ બંન્ને માટે હાસ્ટેલ સુવિધા ઉપલબ્ધ માટે આવા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો રાહ કોની જુઓ છો. તુરંત જ સંકુલના નીચેના નંબર ઉપર સંપર્ક કરો મો-94283 47800, 95124

[wptube id="1252022"]
Back to top button