GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સ્વચ્છતા એજ સેવા’ અભિયાન – મારું રેલવે સ્ટેશન સ્વચ્છ રેલવે સ્ટેશન

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન – મારું રેલવે સ્ટેશન સ્વચ્છ રેલવે સ્ટેશન
મોરબીમાં માળિયા તાલુકાના મોટા દહિંસરા ગામે રેલવે સ્ટેશન ખાતે સફાઈ જુંબેશ હાથ ધરાઈ

આજ થી બે માસ માટે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે અને સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી આ મહા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં મોટા દહિંસરા ગામે રેલ્વે સ્ટેશન પર ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાનમાં રેલવે સ્ટેશનના કર્મચારીઓ , સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના તાલુકા કક્ષાના કર્મચારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
[wptube id="1252022"]








