WANKANER:વાંકાનેર સીટી પોલીસે ફુટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કરતા કાયદા તોડ વાહન ચાલકોમાં ફફડાટ

વાંકાનેર સીટી પોલીસે ફુટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કરતા કાયદા તોડ વાહન ચાલકોમાં ફફડાટ

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસની હદમાં પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારો અને ભારત પાકિસ્તાનના મેચ અંતર્ગત પોલીસ તંત્ર એલર્ટ રહી છે જેના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા ની સૂચના થી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં કડક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ ફુટ પેટ્રોલિંગ જુમ્બેશ છેલ્લા એક સપ્તાહમાં સીટી પોલીસની હદમાં શરૂ થતા કાયદા તોડ વાહન ચાલકોમાં ભારે ફડાટ વ્યાપીગયોહતો મુખ્ય માર્ગોથી લઈ શેની ગલી સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા સોસાયટી શેરી ગલીઓમાં થી અવર જવાન કરતાં વાહનો ને અટકાવી કાગળો લાઇસન્સ વિગેરે ડોક્યુમેન્ટ તપાસણી આ કરવામાં આવી હતી જે કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ ના માર્ગદર્શનથી મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા મુખ્ય માર્ગોથી લઈ વિવિધ વિસ્તાર જેવો કે મિલ પ્લોટ વીસીપરા શક્તિપરા નવા પરા વિગેરે વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં કાયદા તોડું વાહન ચાલકોને કાયદાન પાઠન કરાવ્યું હતું ટ્રાફિક સેન્સ આપી કાયદા તોડ વાહન ચલકો ને કાયદાનું પાઠ કરાવવામાં આવ્યું હતું જે ફૂટ પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે








