GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના ધુનડા(સ) ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી કર્યો આપઘાત

TANKARA ટંકારાના ધુનડા(સ) ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ધુનડા(સ) ગામે રહેતા ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ બરાસરા નામના યુવાને નવાગામ અને ધુનડા(સ) વચ્ચે ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button