GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

MORBI:રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ મીડીયામા પ્રસિધ્ધ થયેલ સમાચાર આધારે એક ઇસમ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર જોખમી રીતે તેમના સ્ત્રી મિત્ર સાથે મોટરસાયકલ ચલાવતા હોવાનો વીડીયો વાયરલ થતા વીડીયો મા જોવામા આવતા મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર આધારે ઇસમની તપાસ કરતા વીડીયો મા જોવામા આવતો ઇસમ ની ઓળખ કરી રહે.નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.૧ કન્યા છાત્રાલય રોડ મોરબી બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા સ્પેલન્ડર મો.સા રજી નં.GJ-36-AH-1428 કિ રૂ ૨૦,૦૦૦/- વાળુ ઇસમ ને પકડી પાડી મોટરસાયકલ કબ્જે કરી આગળની ઘોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
[wptube id="1252022"]








