GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
MORBI: વાંકાનેર મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો: 24 ગામોને એલર્ટ કરાયા

MORBI:મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો:વાંકાનેરના 24 ગામોને એલર્ટ કરાયા
મોરબી તેમજ વાંકાનેર તાલુકાના 24 ગામોને નદીના પટ્ટમાં અવર જવર નહીં કરવા સાવચેત કરવામાં આવ્યા ..

મોરબીના જિલ્લા સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેર નજીક આવેલ મચ્છુ-1 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં 100 ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેથી મોરબીના લખધીરનગર, લીલાપર, મકનસર, વાંકાનેરના ઢુંવા, ધમલપર,ગારિયા, હોલમઢ, જાલસીકા, કેરાળા,લુણસરીયા, મહીકા,પંચાસર સહિતના 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.
[wptube id="1252022"]








