
માળીયા મીયાણા પોલીસ ની અનોખી કામગીરી
રિપોર્ટ ઇશાક પલેજા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા અનોખી રીતે માતા ના મઢે જતા પદ યાત્રી ઓના બેગ માં રેડિયમ સ્ટીકર લગાડી સેવાનું કાર્ય કરતા નજરે પડીયા હતા

આજરોજ માળીયા મીયાણા પોલીસ દ્વારા માતાનો મઢ આશાપુરા માતાજીના મંદિરે પદયાત્રીઓ સુરક્ષિત રીતે રાત્રિના સમયે ચાલી શકે તે માટે તેમના પાછળ તથા તેમના સામાન પાછળ રેડિયમ લગાવામાં આવેલ

[wptube id="1252022"]








