GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સંજય સિંહની ED દ્વારા ઘરપકડ કરવામાં મામલે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા

સંજય સિંહની ED દ્વારા ખોટી ઘરપકડ કરવામાં મામલે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહની ભ્રષ્ટ ભાજપના ઇશારે ED દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલ છે. મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની તાનાશાહીનો વિરોધ કરવામાં આવ્યો. આ દરમિયાન ભાજપ સરકાર વિરૂદ્ધ નારાઓ લગાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.આતકે આમ આદમી પાર્ટી ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

[wptube id="1252022"]
Back to top button