MORBIMORBI CITY / TALUKO

MORBI :ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા મૉરબી જીલ્લા સંગઠન ની રચના કરવામા આવી

શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય (all India) દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ આર આર ગીરી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરત ગીરી તથા ગુજરાત પ્રદેશઅધ્યક્ષ સુરેશ ગીરી તથા ગુજરાત પ્રદેશ સચિવ ગુલાબગીરી તેઓની અનુમતિથી મોરબી જિલ્લા સંગઠનનીરચના કરવામાં આવી હતી

જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી દેવગીરી બાપુ તથા મોરબી જીલ્લા સહઉપાધ્યક્ષ શ્રી પ્રવીણ ગીરી તથા મોરબી જિલ્લા સંગઠન મંત્રી શ્રીહંસ ગીરી તથા મોરબી જિલ્લા સહ સંગઠન મંત્રી શ્રી વિનોદગીરી તથા મોરબી જિલ્લા મીડિયા પ્રભારી સુરેશ ગીરી પત્રકાર તથાટંકારા તાલુકા અધ્યક્ષ શ્રી મુકેશ ગીરી તથા મોરબી તાલુકા અધ્યક્ષ શ્રી ભૈરવ ગીરી તથા મોરબી તાલુકા ઉપાઅધ્યક્ષ મહેશ ગીરી તથા માળીયા તાલુકા અધ્યક્ષ ભરત ગીરી તથા હળવદ તાલુકા અધ્યક્ષ શ્રી મુકેશ ગીરી તથા મોરબી શહેર અધ્યક્ષ કમલેશગીરી તથા મોરબી શહેર ઉપાધ્યક્ષ મહિપત પુરી તથા મોરબી શહેર સચિવ શ્રી ગણેશપુરી તથા મોરબી શહેર મીડિયા પ્રભારી અલ્પેશ ગીરી પત્રકાર તથા મોરબી શહેર યુવા અધ્યક્ષ તુષાર ભારતી તથામોરબી જિલ્લા યુવા અધ્યક્ષ વિનોદ ગીરી તથા મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ નિલેશગીરી તથા મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ સત્યમ ગીરી તથા મોરબી જિલ્લા યુવા ઉપાધ્યક્ષ અજયપુરી તથા

મોરબી જિલ્લા યુવા સચિવ ગૌરવ ગીરી તથા મોરબી જિલ્લા યુવા સંગઠન મંત્રી રોહિત પુરી નિમણૂક થતા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ હર્ષની લાગણી અનુભવે છે

[wptube id="1252022"]
Back to top button