GUJARATHALVADMALIYA (Miyana)MORBI

Halvad:જય મોગલ યુવા ગ્રુપ માલણીયાદ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરાશે

જય મોગલ યુવા ગ્રુપ માલણીયાદ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરાશે :રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ 


નવરાત્રિના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકોની આસ્થાના વિવિધ કેન્દ્ર પર લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે અથવા તો માનતાઓ પૂરી કરવા માટે નવરાત્રિના નવ દિવસ દરમિયાન અલગ-અલગ માતાજીની આરાધના કરવા અથવા તો પદયાત્રી બની જતા હોય છે ત્યારે આવું જ એક આસ્થા નું કેન્દ્ર એટલે કચ્છમાં આવેલું માતાનો મઢ ત્યાં વર્ષોથી લોકો પદયાત્રી જતા હોય છે પોતાની માનતા પૂરી કરવા ત્યારે વિવિધ સેવાકીય કેમ્પો દ્વારા આવા પદયાત્રીઓને વિવિધ રૂપે મદદરૂપ થઈ સેવાનો યજ્ઞ કરવામાં આવે છે ત્યારે આવી જ રીતે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય કેમ કરતા જય મોગલ યુવા ગ્રુપ માલણીયાદ દ્વારા મેડિકલ કેમ્પ આરામ કરવા માટેની સુવિધા જમવા માટેની સુવિધા સહિતનો એક વિશેષ કેમ્પનો આયોજન તારીખ 6 10 થી તારીખ 10 10 સુધી કરવામાં આવશે સામખીયાળી થી ૮ કિલોમીટર દૂર આવેલ બજરંગ હોટલની બાજુમાં આ આયોજન કરાશે વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો ચેતનભાઈ રાઠોડ ૯૬૦૧૦૧૫૨૧૫ કિશોરભાઈ ચાવડા ૯૭૩૭૩૫૩૬૩૬ દિપકભાઈ સુરેલા
૯૫૫૮૦૭૮૩૭૬ કલ્પેશભાઈ મોયડા 9909878302

[wptube id="1252022"]
Back to top button