GUJARATMORBITANKARA

TANKARA:મીતાણા ચોકડી પાસે (MEGA VINYLS LLP) કંપનીના ઓઈલ પંપમા અચાનક આગ લાગી..

મીતાણા ચોકડી પાસે (MEGA VINYLS LLP) કંપનીના ઓઈલ પંપમા અચાનક આગ લાગી..

ફાયર કંટ્રોલરૂમ પર રાત્રે (એક વાગ્યે) ની આસપાસ કોલ મળેલ કે ટંકારાના મીતાણા ચોકડી પાસે વાંકાનેર વાલાસણ રોડ પર આવેલ (MEGA VINYLS LLP) કંપનીના ઓઈલ પંપમા અચાનક આગ લાગી હતી. આ ઘટના અંગે તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોને જાણ


કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કંપનીના ઓઈલ પંપમા લાગેલી આગ પર પાણી સાથે ફોર્મ (કેમીકલ) મિક્સ કરી આગ પર કાબુ મેળવી વાલ બંધ કરેલ તેમજ કુલિંગ કરેલ વધારાના ઓઈલ ટેન્કને ફાયર વિભાગ બચાવી લીધલ. ફાયર વિભાગની સુઝબુઝ ને કારણે સારી કામગીરી કરેલ કોઈ જાનહાનિ થયેલ નહીં

[wptube id="1252022"]
Back to top button