GUJARATMALIYA (Miyana)MORBI
Maliya:માળીયા(મી)ના ખાખરેચી ગામે વાડીમાં ખેત શ્રમિક મહિલાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

Maliya:માળીયા(મી)ના ખાખરેચી ગામે વાડીમાં ખેતશ્રમિક મહિલાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ હિતેશભાઈની વાડીમાં કામ કરતા અલ્તાબેન દલપતભાઈ પરમાર ઉ.વ.૨૦ ધંધો-ખેત-મજુરી રહે હાલ.ખાખરેચી ગામની સીમમા હિતેશભાઈની વાડિયે તા.માળીયા મુળ રહે. પીપલીધરા મધ્યપ્રદેશ વાળા આજરોજ તા.૦૧/૧૦/૨૦૨૩ ના બપોરના એકાદ વાગ્યે કોઈ કારણસર ઝેરી દવા પી જતા મરણ જતા મોરબી સિવિલ હોસ્પિ.માં લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરતા માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની ઘટિત કાર્યવાહી કરી છે.
[wptube id="1252022"]








