NAVSARIVANSADA

Vansda:વાંસદા તાલુકાના ઉપસળ ગામે એક વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું..

અજગરનું રેસ્ક્યુ

વાંસદા તાલુકાના ઉપસળ ગામે એક વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું..

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ

વાંસદા તાલુકાના ઉપસળ ગામે એક વિશાળકાય અજગર પકડવામાં આવ્યો રાત્રી દરમિયાન અજગર જોવા મળ્યો હતો હરનીલ, ધ્રુમિત, તેમજ માધુ ભાઈ ત્યાં આવી અને સૌના સહિયારા પ્રયાસથી ભારે મેહનત પછી અજગર નું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેની અંદાજિત લંબાઈ 9 ફૂટ હતો. અજગર ને જંગલમાં છોડવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button