MORBI

MORBI:ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મા બે પ્રતિમાઓ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મા બે પ્રતિમાઓ નું નિર્માણ કરવામાં આવ્યું છે …


.ભારત માતા 2.અશોક સ્તંભ આ પ્રતિમાઓ પોલીસ લાઈન એટલે કે મોરબી વાંકાનેર હાઇવે રફાડીયા ગામ પાસે *મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર* વિશાળ જગ્યા મા બની ગયું છે તેમાં દેશભક્તિ ના વિચારો ને વધુ વેગ આપવા માટે ક્રાંતિકારી સેના એ જવાબદારી સ્વીકારી પ્રતિમા નું નિર્માણ કર્યું હતું અને પોલીસ પ્રોટોકોલ મુજબ અનાવરણ કારમાં આવ્યું હતું આ કાર્ય બદલ dy sp સાહેબ અને ત્યાં ફરજ બજાવતા PI સાહેબ દ્વારા ક્રાંતિકારી સેન ને સન્માનિત કરવામાં હતી…

[wptube id="1252022"]
Back to top button