
Halvad:હળવદના રાણેકપર ગામ ઉપસરપંચનું સભ્ય પદ રદ કરાયું
હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચની દારૂના ગુનામાં સંડોવણી સામે આવતા મોરબી ડીડીઓ દ્વારા હોદા પરથી મૌકુફ કરવામાં આવ્યા હતા જયારે હવે ગુનો સાબિત થતા હળવદ ટીડીઓ દ્વારા ઉપસરપંચનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે

હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપ સરપંચ તરીકે રહેલ નવઘણભાઈ ઉડેચા રહેલા હોય જે દારૂના ગુનામાં સંડોવાયેલા હોય જેથી તેઓને પણ હોદ્દા પરથી મોકુફ કરવામાંનો હુકમ ડીડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે હવે નવઘણભાઈ પર દારૂનો ગુનો સાબિત થતા તેને ગ્રામ પચાયતના સભ્ય પદ પરથી દુર કરાયા
[wptube id="1252022"]








