
મોરબી જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ પડ્યો જોવો અહી.

મોરબી જીલ્લામાં ગત રાત્રીથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે જીલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે જેમાં વરસાદી આકંડાની વાત કરીએ છેલ્લા ૨૪ કલાકમાં માળિયા તાલુકામાં ૧૩ એમ એમ, મોરબી તાલુકામાં ૩૬ એમએમ, ટંકારા 18 એમએમ, વાંકાનેર 28 એમએમ અને હળવદ ૭૨ એમએમ વરસાદ નોંધાયો. જીલ્લામાં હળવદમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુસી જોવા મળી છે
[wptube id="1252022"]








