AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.
[wptube id="1252022"]