
સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડે દ્વારા દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી.

થોરાળા હાઇસ્કૂલ થોરાળા ખાતે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના મોરબી તાલુકા સંયોજક નવનીત વરસડા સાથે કિશન સોલંકી હજાર રહ્યા હતા સ્પર્ધાના અંતે વિજેતા બાળકોને યુવા બોર્ડ દ્વારા પુરસ્કૃત કરી પ્રોત્સાહન પૂરૂ પાડયું હતું.અંતમાં શાળાના શિક્ષક શ્રી ઘુમલિયા સાહેબે અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]








