
વિરપર નિવાસી સ્વ. મિહિર હર્ષદ ભાઈ ચાવડા() નું તારીખ ૦૭-૦૯-૨૦૨૩ શ્રાવણ વદ ૮ ને ગુરુવાર ના રોજ દુઃખ અવસાન થયેલ છે, પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના …(સદ્દગતનું બેસણું ) તારીખ: ૦૯/૦૯/૨૦૨૩, શનિવાર ના રોજ સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળ: અમારા નિવાસ સ્થાને વિરપર (મ.) તા.ટંકારા જી. મોરબી

મોહનભાઈ બીજલભાઈ ચાવડા (દાદા) જગદિપભાઈ મોહનભાઈ ચાવડા (મોટા પપ્પા) હર્ષદભાઈ મોહનભાઈ ચાવડા (પપ્પા) અશોકભાઈ મોહનભાઈ ચાવડા (કાકા) જયભાઈ જગદિપભાઈ ચાવડા (મોટાભાઈ) આર્યન અશોકભાઈ ચાવડા નાના ભાઈ ચાવડા પરિવાર ના જય શ્રી કૃષ્ણ
[wptube id="1252022"]








