
મયુર અઘારા નો આજરોજ જન્મદિવસ નિમિત્તે ડબલ ખુશીની શુભેચ્છા નો વર્ષા

આજરોજ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ની ભગવાન કૃષ્ણના ભક્તો ઉજવી રહ્યા છે ત્યારે પવિત્ર અવસરે મોરબી જિલ્લા પંથકના જાણીતા વેપારી એવા કેલવીનેટ એન્ટરપ્રાઇઝ ના માલિક મયુર અઘારા નો પણ જન્મ દિવસ હોય જેથી સમગ્ર પરિવારજનો એક જ દિવસે ડબલ ખુશી આનંદ ઉત્સવ ની મહેક માળી રહ્યા છે અને મયુરભાઈ અઘારાને જન્મદિવસની શુભેચ્છા સાથે ભગવાન કૃષ્ણના આશીર્વાદ કાયમ રહે તેવા સંદેશ સાથે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પરિવારજનો સગા સંબંધીઓ વેપારીઓ મિત્ર સર્કલ વગેરે સોશિયલ મીડિયા ના માધ્યમથી whatsapp facebook twitter અને રૂબરૂ કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે મયુરભાઈ અઘારાના જન્મદિવસની બધાય શુભેચ્છા ડબલ ખુશી ભગવાન કૃષ્ણ ની કૃપાથી પ્રાપ્ત કરે તેવી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યા છે
[wptube id="1252022"]








