
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્રારા જન્માષ્ટમી ત્યોહાર નિમિતે પીપળી ગામમાં ભવ્ય રથયાત્રા અને મટકી ફોડનું આયોજન

મોરબી જીલ્લાની પીપળી ગામે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ હર હંમેશ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત તત્પર રહે છે અને બાળકોના જીવનમાં આધ્યાત્મિક ચેતના જાગ્રુત થાય અને સાચા જીવનમુલ્યોનું સિંચન થાય ત્યારે હર્ષોલ્લાસ થી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્રારા જન્માષ્ટમી ત્યોહાર નિમિતે પીપળી ગામમાં સુંદર રથયાત્રા કાઢીને ભક્તિમય માહોલ સાથે તમામ બાળકો કાનુડા સાથે મન ભરીને ગરબા અને રાસ રમીને આનંદ લીધો હતો

[wptube id="1252022"]








