
વાંકાનેર હસનપર પરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર નજીક હસનપરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત આધારે સીટી પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે (૧)ભરતભાઈ જગદીશભાઈ ડાભી (૨), રાજકુમાર જગદીશભાઈ ડાભી (૩) અને દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણા રહે. બધા શક્તિપરા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૭૭૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








