મોરબીની પંચાસર ચોકડી નજીક વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ
મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમિયાન પંચાસર ચોકડી નજીક આરોપી હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને દિનેશભાઇ હરજીવનભાઇ ઝાલરીયા ને રૂ.૨૦૮૦ની કિમતની વિદેશી દારૂની ચાર બોટલો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો દારૂનો જથ્થો મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષમીસોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]





