
હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં જુગાર રમતાં ૧૩ ઇસમો ઝડપાયા
શ્રી, અશોકકુમાર (IPS)પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS)પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીકે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, તેજશભાઇ વીડજાને સયુકતમાં અગાઉથી મળેલ હકીકત મળેલ કે,ભાવેશભાઇ ચંદુભાઇ પટેલ રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી વાળો રણમલપુર ગામની મઢડી વાળી સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે પો.સબ.ઇન્સ. શ્રી સાથે હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરતા કુલ-૧૩ ઇસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જેઓનીપાસેથી ગંજીપતાના પાના નંગ-પર તથારોકડ રૂ.૪,૬૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબહળવદપોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

(૧).ભાવેશભાઇ ચંદુભાઇ વરમોરા ઉ.વ. ૩૩ રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી (ર.)ત્રિશાલભાઇ જગદીશભાઇ પારજીયા ઉ.વ. ૩૧રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી(૩).લખમણભાઇ ધનાભાઇ ખીટ ઉ.વ. ૩૨ રહે. કંકાવટી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ૪.ચંદુલાલ સવજીભાઇ પનારા ઉ.વ. ૩૮ રહે. હળવદ વૃંદાવનપાર્ક સોસાયટી જી.મોરબી(૫).મહેશભાઇ હરીભાઇ ડાંગર ઉ.વ. ૩૪ રહે. હળવદ રૂદ્ર સોસાયટી તા.હળવદ જી.મોરબી( ૬).મહેશગીરી વિજેન્દ્રગીરી ગોસાઇઉ.વ. ૪૩રહે. હળવદ રૂદ્ર સોસાયટી તા.હળવદ જી.મોરબી(૭.)હીરેનભાઇ જગદીશભાઇ દવે ઉ.વ. ૪૦ રહે. હળવદ મહર્ષી ટાઉનશીપ તા.હળવદ જી.મોરબી(૮. )ભરતભાઇ મયાભાઇ ઠુંગા ઉ.વ. ૨૬ રહે, કંકાવટી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર( ૯.) મોન્ટુભાઇ ઘનશ્યામભાઇ કૈલા (પટેલ) ઉ.વ. ૩૧ ધંધો ખેતી રહે. વાઘગઢ તા.ધ્રાંગધા જી.સુરેન્દ્રનગર(૧૦. )અશોકભાઇ પ્રભુભાઇ ડાંગર ઉ.વ. ૩૪ રહે. હળવદ રૂદ્ર સોસાયટી શેરી નં-૦૬ તા.હળવદ જી.મોરબી (૧૧).યોગેશભાઇ ઉર્ફે કનો વિનોદભાઇ વામજા રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી(૧૨)શીવાભાઇ ઉર્ફે કાળુ કરશનભાઇ વામજા રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી(૧૩)પ્રકારભાઇ જગદીશભાઇ દવે રહે. હળવદ મહર્ષી ટાઉનશીપ તા.હળવદ જી.મોરબી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કામગીરી કરનાર અધિકારી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીતથાશ્રી કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનાસ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં








