
ટંકારા ના વીરવાવ ગામે સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ટંકારા : ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમમાં પાધરની વાડી તરીકે ઓળખાતી વાડીની બાજુમાથી ટંકારા પોલીસે ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા આરોપી હરપાલસિંહ સતુભા જાડેજા, પ્રવિણભાઇ ગણેશભાઇ ચૌધરી, મનીષભાઇ મેધજીભાઇ ભાગીયા, સામજીભાઇ નાનજીભાઇ ડાભી અને શકિતસિંહ જગતસિંહ જાડેજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 22,500 તેમજ 200 રૂપિયાની ટોર્ચ લાઈટ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]








