
મોરબી ખાતે તાલુકા સંકલન અને ફરિયાદી નિવારણ સમિતિની બેઠક મળી

મોરબી અહીં આવેલા લાલબાગ ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મીટીંગ યોજાયેલ જેમા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા જેમાં મોરબી માળિયા પંથકના વિવિધ વિસ્તારો ના નાગરિકોની પ્રાથમિક સુવિધા અંતર્ગત આ સંકલન સમિતિની ની બેઠક યોજાઈ હતી તેમાં માળીયા ( મી.) તાલુકાના ઘાટીલા વેણાસર ખાખરેચી સહિત હળવદ તાલુકાના અગરિયા રણમાં પ્રવેશ કરવા માટે અગરિયા કાર્ડ આપવા માટે ની રજૂઆત કરવામાં આવી હતી જેને સાંભળી યોગ્ય ન્યાયિક ખાતરી મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હતી જે તાલુકા સંકલન સમિતિની મળેલી બેઠક ની તસ્વીર દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]








