DEVBHOOMI DWARKADWARKA
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે.
મંત્રીશ્રીએ દ્વારકા ખાતે શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના જન્મોત્સવ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

[wptube id="1252022"]








