
જામનગર: ધાર્મિક સંસ્થામાંથી ૩ સગીર ભાગી ગયા
મામલો એ ડીવીઝન પોલીસ મથકે પહોચ્યો નોંધાઈ ફરિયાદ
જામનગર(નયના દવે)
જામનગરના ખંભાળિયા ગેટ નજીક આવેલ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદીર ટ્રસ્ટ નામની સંસ્થા આવેલ છે આ ખીજડા મંદીર નામની સંસ્થામાંથી 3 સગીરો ભાગી છુટ્યા હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, સુત્રો જણાવે છે કે ભાગી ગયેલ ત્રણ સગીરો અહી અભ્યાસ અર્થે આવ્યા હતા જે બાદ ત્રણેય સગીરો કોઈપણ કારણોસર ભાગી છૂટ્યા બાદ સંસ્થા દ્વારા આ અંગે સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાઈ હતી જે બાદ કાયદાની જોગવાઈઓ મુજબ પોલીસે અજાણ્યા ઈસમો સામે અપહરણની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કોનેખબર કેમ કે માયાળુ મ્રદુ અને જ્ઞાન ના સાગર એવા અનેક પીઠોના ધણી શ્રી કૃષ્ણજી માં નિશ્રામા અનેક લોકો આવે જાય જ નહી કદાચ અણસમજ હશે હવે તપાસ થશે તો ખ્યાલ આવશે
@________>>_>________
BGB
gov.accre.
JOURNALIST
8768659878









