GUJARATMORBI

મોરબી: જુગારની અલગ અલગ બે રેડમાં આઠ પતા પ્રેમીઓ ઝડપાયા

મોરબી: જુગારની બે રેડમાં આઠ પતા પ્રેમીઓ ઝડપાયા

પ્રથમ રેડ મા મોરબીની કબીર ટેકરી .શેરીનં.૩ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)હાજીભાઇ મુસાભાઇ ખુરેશી રહે.મોરબી કબીરટેકીર શેરીનં.૩ (૨)પરવેઝભાઇ દાઉદભાઇ ચાનીયા રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૨(૩) લાલજીભાઇ શંકરભાઇ કગથરા રહે,મોરબી કબીર ટેકરી શેરીનં.૩ વાળાને રોકડ રકમ ૧૫,૧૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બીજી રેડ મોરબી રવાપર બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ મા આરોપી ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા કબ્જા ભોગવટા વાળા પવન હાઈટ ફ્લેટ નં-૩૦૨ વાળામા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો (૧) ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા રહે.રવાપર રોડ બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ મોરબી(ર) નવનીતભાઈ ગોપાલભાઈ સાપોડીયા રહે.રવાપર ગામ ન્યુ એરા સ્કુલની પાછળ હેવન હાઈટસ ફ્લેટ (૩) અક્ષયભાઈ મનસુખભાઈ સુરૈયા રહે.રવાપર ગામ ન્યુ એરા સ્કુલની બાજુમા હેવન હાઈટસ ફ્લેટ (૪) કૌશીકભાઈ ચમનભાઈ સંતોકી રહે.ઉમા ટાઉનશીપ બીજી લાઈન સાંઇમેકસ એપાર્ટેન્ટ બ્લોકનં.૨૦૧ (૫) ભગવાનજીભાઇ ખેમચંદભાઇ મેઘાણી રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩ વાળા ને રોકડ રકમ રૂ. રૂ.૫૭,૫૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button