
ટંકારા નજીક હોન્ડાના શો રૂમ પાછળ જાહેરમાં જુગાર રમતા ૪ ઈસમો ઝડપાયા

ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમિયાન હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા રાજેશભાઇ ભનુભાઇ ચાડમીયા,ભુપતભાઇ વાલજીભાઇ ગારડી,પરબતભાઇ નાગજીભાઇ સિંધવ અને રોહિતભાઇ બાબુભાઇ સાડમીયાને રોકડ રક્મ રૂ.૩૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]





