JAMNAGARJODIYA

જોડીયા જે. ડી. વી. કન્યાશાળા ખાતે 74 માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ 2023 ના ઉજવાયો

જોડીયા જે. ડી વી. કન્યાશાળા ખાતે તા. 28. ના રોજ 74. વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં ઇન્ચાર્જ મામલતદાર ડી. સી. ગોહિલ તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટી. ડી. ઓ જીપી ગઢીયા સાહેબના અધ્યક્ષ સ્થાને ઉજવાયો જેમાં જોડીયા માજી સરપંચ. ભાજપ મહામંત્રી કિશોરભાઈ મઢવી. વા ય. વી. જાડેજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન રેન્જ જોડીયા. એસ. પી. ભાલીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર. સામાજિક વનીકરણ રેન્જ ધ્રોલ. બી. ટી. જાડેજા વનપાલ મરીન જોડીયા. એ. એચ. નોયડા. વનપાલ ધ્રોલ હસમુખ હડિયલ હરીપર નર્સરી. કિશોરભાઈ ગજેરા આચાર્ય કન્યાશાળા જોડીયા તેમજ જોડીયા પોલીસ હોમગાર્ડ અને તમામ સ્ટાફ હાજર રહેલ હતો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓનું રોપા આપીને સન્માનિત કરવામાં આવેલ હતા અને તમામ મહાનુભાવના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું

લલિત નિમાવત

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button