
મોરબી : રામગઢ (કોયલી) અંબાલા નિવાસી હાલ નાની વાવડી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તે રોહિતભાઈ, રાજુભાઈ (મોરબી), મુનાભાઈ (ઘુનડા સ.), જાગૃતિબેન (મોરબી) ના પિતાશ્રી તેમજ સારંગભાઈ, જયભાઈ (મોરબી), શિવમભાઈ (ઘુનડા સ.) મોનીકાબેન (વાંકાનેર), ક્રિષ્નાબેન (મોરબી), જૈનીકાબેન (અમદાવાદ) ના દાદાશ્રી તા. ૨૭-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે

સદગતનું બેસણું તા. ૦૧-૦૯-૨૦૨૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રામસ્ત એપાર્ટમેન્ટ, નાની વાવડી ખાતે રાખેલ છે રોહિતભાઈ—98256 42895 રાજુભાઈ—99795 52508 મુન્નાભાઈ—98797 65603
[wptube id="1252022"]








