
ડીસાથી પ્રવાસે નિકળેલ રઘુવંશી સમાજના પરિવારે વાંકાનેરના રામધામની મુલાકાત લીધી
આજે ડીસાથી રઘુવંશી સમાજના પરિવાર સૌરાષ્ટ્ર પ્રવાસમાં નીકળ્યા છે તે આજે રામધામની મુલકાતે આવ્યા હતા રઘુવંશી સમાજ પરિવારના ૬૦ સભ્યોએ રામધામની મુલાકાત લીધી હતી

જે પ્રસંગે વિનુભાઈ કટારીયાએ રામ ધામ ટ્રસ્ટની કામગીરી અને રામ ધામ વિશે માહિતી આપી હતી જેથી પ્રભાવિત થઈને તમામ લોકો ખુશ થયા હતા અને તન, મન, ધન થી જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
[wptube id="1252022"]








