
ટંકારાના જબલપુર ગામે પટેલ સમાજ વાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું

ટંકારા તાલુકાના નાના એવા જબલપુર ગામ ખાતે જબલપુર પટેલ સમાજ વાડી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાના એવા જબલપુર ગામમાં પટેલ સમાજ દ્વારા હાલના જમાના ને અનુરૂપ અતિ આધુનિક સમાજ વાડી બનાવવામાં આવી હતી જબલપુર ગામ તેમજ ટંકારા તાલુકા નિ આજુબાજુના ગામ લોકોને સમાજને મદદરૂપ થાય એવી સમાજવાડીનું લોકાર્પણ રંગે ચંગે ગામ સમસ્ત કરવામાં આવ્યું હતું અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તે લોકાર્પણ સમયે જાણવા જેવું એ જોવા મળ્યું કે ચંદ્રયાન થ્રી નું લાઈવ પ્રસારણ નિહાળી સમાજવાડી નું લોકાર્પણ પણ એ સમયે જ કર્યું હતું અને તમામ સમાજના ભાઈઓ બહેનોએ ત્યારબાદ સાથે ભોજન લીધું હતું બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
[wptube id="1252022"]





